comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Bajaj Auto કરી શકે છે શેર બાયબેક, 140 રૂપિયા પ્રતિ શેર Dividends આપવાની યોજના, આજે બોર્ડ મીટિંગમાં થશે વિચાર

27 જૂન 2022, 10:06 AM

Bajaj Auto કરી શકે છે શેર બાયબેક, 140 રૂપિયા પ્રતિ શેર Dividends આપવાની યોજના, આજે બોર્ડ મીટિંગમાં થશે વિચાર

Bajaj Auto: બજાર ઑટો તેના ઇક્વિટી શેરોના બાયબેક પર વિચાર કરી રહી છે. બજાજ ઑટોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના સોમવાર, 27 જૂનએ થવા વાળા મીટિંગમાં બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે.

બજાજ ઑટોએ 22 જૂનને એક એક્સચેન્જ ફાઇલિંગના દ્વારા કહ્યું, "અમે કહેવા માંગે છે કે કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના એક બંઠક 27 જૂનને થવાની છે, જેમાં કંપનીના ફુલી પેડ અપ ઇક્વિટી શેરોના બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે."

ટ્રેડિંગ વિંડો 29 જૂન સુધી રહેશે બંધ

આ મીટિંગ બાદ કિંમત અને અન્ય ડિટેલ્સનો ખુલાશો કર્યો છે. તેના પહેલા કંપનીએ 14 જૂને થઈ મીટિંગમાં બાયબેકના યોજનાને ટાણી દીધી હતી.

સેબીએ નિયમોના ક્રમમાં બનાવેલી કંપનીના કોડ ઑફ કંડક્ટના હેઠળ, કંપનીની સિક્યોરિટીઝ માટે ટ્રેડિંગ વિંડો નામના લોકો માટે 9 જૂનએ બંધ થઈ ગઈ હતી અને આ 29 જૂન (બન્ને દિવસે મળીને) સુધી બંધ રહેશે.

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17,073 નવા કેસ, 21 કોરોના સંક્રમિત દર્દીઓની મૃત્યુ

140 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપશે કંપની

એક રીલીઝમાં, ઑટો કંપનીએ ઇનવેસ્ટર્સને 140 રૂપિયા પ્રતિ શેરના દરથી ડિવિડેન્ડ આપવાની પણ જાહેરાત કરી હતી.

ડિવિડેન્ડના ચુકવણી પર બજાજ ઑટોએ કહ્યું હતું, કંપનીના ડિવિડેન્ડ ડિસ્ટ્રીબ્યૂશન પૉલિસીના ક્રમમાં, બોર્ડ ઑફ ડાયરેક્ટર્સએ 31 માર્ચ, 2022ને સમાપ્ત નાણાકીય વર્ષ માટે 10 રૂપિયા ફેસ વેલ્યૂ વાળા શેરો માટે 140 રૂપિયા પ્રતિ શેરના દરથી ડિવિડેન્ડની ભલામણા કરી છે. જો આગળ એનુએલ જનરલ મીટિંગમાં શેરહોલ્ડર્સ દ્વારા તેની જાહેરાક કરવામાં આવે છે તો 30 જુલાઈ સુધી આ શેરહોલ્ડર્સના ખાતામાં જમા થઈ જશે અથવા ડિસ્પેચ કરવામાં આવશે.

કંપનીએ કહ્યું, જો ડિવિડેન્ડની જાહેરાત થાય તો તે શેરહોલ્ડર્સની તેની ચુકવણી કરવામાં આવશે જેના નામ 1 જુલાઈ સુધી કંપનીના રજિસ્ટર ઑફ મેમ્બર્સમાં અથવા ડિપૉઝિટરીના રિકૉર્ડમાં બેનીફીશિયલ ઓનર્સના રૂપમાં દર્જ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન
સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા
5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો 5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો
5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો 5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો
પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ