comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Aether Industriesનો આઈપીઓ 24 મે એ ખુલશે, જાણો ઇશ્યૂની મુખ્ય વાતો

19 મે 2022, 10:56 AM

Aether Industriesનો આઈપીઓ 24 મે એ ખુલશે, જાણો ઇશ્યૂની મુખ્ય વાતો

Aether Industriesનો આઈપીઓ 24 મે એ ખુલશે. આ 26 મે એ બંધ થશે. આ કંપની સ્પેશિયાવિટી કેમિકલ બનાવે છે. આ મુખ્ય રૂપથી એડવૉન્સ્ડ ઇન્ટરમીડિએટ અને સ્પેશિયાવિટી કેમિકલ બનાવે છે. એન્કર ઇનવેસ્ટર્સ માટે આ આશ્યૂ 23 મે એ ખુલશે.

અથર ઇન્ડસ્ટ્રીઝએ તેના આઈપીઓ (IPO)ના પ્રાઈઝ બેન્ક 610-642 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. આ આઈપીઓના હેઠળ શેરના આબંટન 31 મે એ થઈ શકે છે. રોકાણકારોના ખાતામાં આ શેરોના 2 ને આવી જવાની આશા છે. શેર 3 જૂનએ NSE અને BSE પર લિસ્ટ થઈ શકે છે.

કંપની 627 કરોડ રૂપિયાનું ફ્રેશ ઈશ્યુ જાહેર કરશે. કંપનીના પ્રમોટર પીર્ણિમાં એશ્વિન દલાલ ઑફર ફૉર સેલ (OFS)ના દ્વારા 28.2 લાખ શેર વેચશે. ઇશ્યુના ફેસ વેલ્યૂ 10 રૂપિયા થશે. ઈશ્યૂના 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ થશે. 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ (NII) માટે રિઝર્વ થશે. બાકી 35 ટકા હિસ્સો રિટેલ ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ છે.

એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની આ ઇશ્યૂ બુક રનિંગ લીડ મેનેજર રહેશે. કંપની ઈશ્યૂથી મળવા વાળી 163 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રસ્તાવિત ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ પર પૂંજીગત ખર્ચ માટે કરશે. 137.9 કરોડ રૂપિયાથી તે તેનું લોન ચુકવશે. 165 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે થશે.

Aetherની શરૂઆત 2013 માં થઈ હતી. તેના પોર્ટફોલિયોમાં 25 થી વધુ પ્રોડક્ટ સામેલ છે. તે તેના મોટાભાગના પ્રોડક્ટના એક્સપોર્ટ કરે છે. આ લગભગ 18 ગેશોના તેના પ્રોડક્ટનું નિર્યાત કરે છે, જેમાં અટલી, સ્પેન, જર્મની અને અમેરીકા સામેલ છે. નાણાકીય વર્ષ 2018-19 માં એક્સપોર્ટથી તેનું રેવેન્યૂ 100.09 કરોડ રૂપિયા હતો જે નાણાકીય વર્ષ 2020-21 માં વધીને 251.6 કરડો રૂપિયા થઈ ગયો. 31 ડિસેમ્બર, 2011 માં સમાપ્ત 9 મહિનામાં એક્સોપ્ટથી તેનું રેવેન્યૂ 280.4 કરોડ રૂપિયા રહ્યા છે.

ગુજરાતના સૂરતમાં કંપનીનું તેનું આરએન્ડડી સેન્ટર છે. માર્ચ 2022માં કંપનીની આરએન્ડડી ટીમમાં 164 સાઇન્ટિસ્ટ અને ઇન્જીનિયર્સ હતા. તેમાં 92 એવા ઇન્જીનિયર્સ છે, જેની પાસે પીએચડી અથવા માસ્ટર્સ ઑફ સાઇન્સની ડિગ્રી છે. 72 કેમિકલ ઇન્જીનિયર્સ છે. 31 ડિસેમ્બર, 2021 માં સમાપ્ત 9 મહિનામાં કંપનીના ટેક્સ બાદ પ્રોફિટ (PAT) 82.9 કરોડ રૂપિયા રહ્યા.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી 50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી
CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત
Daily Voice: માર્કેટ જુનના લો થી 16% ભાગ્યુ, બજારમાં સારી તક, જેનાથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય Daily Voice: માર્કેટ જુનના લો થી 16% ભાગ્યુ, બજારમાં સારી તક, જેનાથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય
જુલાઈના મોંઘવારીના આંકડા ઉમ્મીદના મુજબ જુનની તુલનામાં સારા જુલાઈના મોંઘવારીના આંકડા ઉમ્મીદના મુજબ જુનની તુલનામાં સારા
ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો