comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Ethosનો આઈપીઓ આવતીકાલે ખુલશે, જાણો આ ઈશ્યૂની જરૂરી વાતો

17 મે 2022, 04:32 PM

Ethosનો આઈપીઓ આવતીકાલે ખુલશે, જાણો આ ઈશ્યૂની જરૂરી વાતો

Ethos Limitedના આઈપીઓ બુધવારે (18 મે) એ ખુલશે. Ethos ઇન્ડિયામાં લક્ઝરી અને પ્રીમિયમ બ્રાન્ડની સૌથી મોટી રિટેલર છે. આ અશ્યૂમાં તમે 20 મે સુધી બોલી લગાવી શકે છે. જો કે, એલઆઈસીના નબળી લિસ્ટિંગની અસર આ સપ્તાહ ખુલ્યો આઈપીઓ પર પડી શકે છે. મંગળવારે LICના શેર આશ્યૂ પ્રાઈઝથી ઓછા પ્રાઈઝ પર લિસ્ટ થઈ છે.

ઈથૉસએ પ્રતિ શેર 836-878 રૂપિયાના પ્રાઈઝ બેન્ક નક્કી કર્યા છે. આ શેરના ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. આ ઈશ્યૂ 472 કરોડ રૂપિયાનું છે. તેમાં 375 કરોડ રૂપિયા મૂલ્યની કંપનીના શેર જાબેર કરશે. બાકી 97.29 કરોડ રૂપિયા મૂલ્યના શેર ઑફર ફૉર સેલ (OFS)ના દ્વારા વેચવામાં આવશે. તેનાથી કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો ઘટશે. હવે તે 81.01 ટકા છે, જે ઘટીને 61.65 ટકા રહી શકે છે.

આ આઈપીઓના 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ થશે. બાકી 15 ટકા નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે થશે. કંપની નવા શેર ઈશ્યુ કરવાથી મળેલા થોડા પૈસાનો ઉપયોગ પોતાનુંલોન ચુકવવા માટે કરશે. 234.96 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરતો માટે કરશે. 33.27 કરોડ રૂપિયાનો ઉપયોગ નવા સ્ટૉર ખોલવા અને જુના સ્ટોરને સારા કરવા પર કરશે.

ઇનવેસ્ટર્સને ઓછામાં ઓછા એક લૉટ એટલે કે 17 શેરો માટે બોલી લગાવી હતી. જો ઇનવેસ્ટર્સ વદારે અમાઉન્ટ માટે બોલી લગાવા માંગે છે તે 17 ના મલ્ટીપલમાં બેલી લગાવી શકે છે. આ રીતે તમને ઓછામાં ઓછા 14926 રૂપિયા મૂલ્યના શેરો માટે બોલી લગાવાની રહેશે. રિટેલ ઇનવેસ્ટર્સ મેક્સિમમ 13 લૉટ માટે આપ્લાઈ કરી શકે છે, જેની કિંમત 194038 રૂપિયા રહેશે.

આ કંપની 5 નવેમ્બર, 2007 "કમલા રિટેલ લિમિટેડ"ના નામથી રજીસ્ટર થઈ હતી. તે ઇન્ડિયાની સૌથી મોટી લક્ઝરી અને પ્રીમિયમ વૉચ રિટેલર છે. પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં કુલ સેલ્સમાં તેની 13 ટકા હિસ્સો ધરાવે છે. આ વેબસાઈટ, સોશલ મીડિયા પ્લેટફૉર્મ અને ફિઝિકલ સ્ટોર્સ દ્વારા તેના પ્રોડક્ટનું વેચાણ કરે છે.

કંપનીના વૉચ પોર્ટફોલિયોમાં 50 પ્રીમિયમ બ્રાન્ડ સામેલ છે. એમાં ઓમેગા, IWC Schaffhausen, Jaeger, Lecoultre, Panerai, Bvlgari જેવા મોટા બ્રાન્ડ સામેલ છે. તેના 17 શેરોમાં 50 ફિઝિકલ રિટેલ સ્ટોર છે. તે લગભગ 7000 અલગ-અલગ પ્રીમિયમ વૉચ વેચે છે. તેના સ્ટૉકમાં કોઈ સમય 30000 વૉચ રહ્યા છે.

ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં તેનું રેવેન્યૂ 386.57 કરોડ રૂપિયા રહ્યા. એક વર્ષ પહેલા આ 457.85 કરડો રૂપિયા હતા. આ રિતે વર્ષ દર વર્ષના આધાર પર રેવેન્યૂ 15.6 ટકા ઘટી છે. ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં તેનું પ્રોફિટ 5.79 કરોડ રૂપિયા રહ્યા. એક વર્ષ પહેલા કંપનીને 1.33 કરોડ રૂપિયા લૉસ થયો હતો.

ગ્રે માર્કેટમાં Ethosના શેર પર કોઈ પ્રીમિયમ નહીં ચાલતું. કંપની ઇનવેસ્ટર્સને 25 મેએ શેર અલૉટ કરશે. જે ઇનવેસ્ટર્સના શેર જાહેર નહીં થાશે, તેમણે 26 મે ને રિફંડ મળી જશે. 27 મે ને ડીમેટ અકાઉન્ટમાં શેર આવી જશે. 30 મેના સ્ટૉક એક્સચેન્જો પર કંપનીના શેર લિસ્ટ કરશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Praj Industries ના સ્ટૉકમાં 9% તેજી, આવનારા ક્વાર્ટરમાં ઑર્ડર મળવાની સંભાવનાથી સ્ટૉકમાં ઉછાળો Praj Industries ના સ્ટૉકમાં 9% તેજી, આવનારા ક્વાર્ટરમાં ઑર્ડર મળવાની સંભાવનાથી સ્ટૉકમાં ઉછાળો
Dealing Room Check: આજે DLF અને Jubilant Foods સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે DLF અને Jubilant Foods સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ
IDFC First Bank અને Yes Bank ના શેરોમાં આજે જોવા મળી જોરદાર તેજી IDFC First Bank અને Yes Bank ના શેરોમાં આજે જોવા મળી જોરદાર તેજી
Closing Bell: સેન્સેક્સ 156 અંક ઉછળો, નિફ્ટી 17330 ની ઊપર Closing Bell: સેન્સેક્સ 156 અંક ઉછળો, નિફ્ટી 17330 ની ઊપર
Page Industriesની BSE પર મજબૂત તેજી, તમારા ઑલટાઈમ હાઈ પર પહોંચ્યા શેર, જાણો ડિટેલ Page Industriesની BSE પર મજબૂત તેજી, તમારા ઑલટાઈમ હાઈ પર પહોંચ્યા શેર, જાણો ડિટેલ