comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Stock in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

20 જાન્યુઆરી 2022, 09:15 AM

Stock in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bajaj Auto -
વર્ષના આધાર પર કંપનીનો નફો ઘટીને 1,214 કરોડ રૂપિયા રહ્યા, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3FY21)માં કંપનીનો નફો 1,556 કરોડ રૂપિયા રહ્યા હતા.

વર્ષના આધાર પર ટુ-વ્હીલર નિર્માતા કંપનીના ઑપરેશન્સથી આવક ત્રીજા ક્વાર્ટર માટે 9,021 કરોડ રૂપિયા રહી જ્યારે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 8,909 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું EBITDA (earnings before interest, tax, depreciation and amortisation) 20 ટકા ઘટીને 1,405 કરોડ રહ્યા. જ્યારે પાછલા નાણાકીય વર્ષ એટલે કે 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરની સરખામણી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું EBITDA માર્જિન 19.8 ટકાથી ઘટીને 15.6 ટકા થઈ ગયું.

CEAT -
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટને 22.3 કરોડ રૂપિયા ની ખોટ થઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટનો નફો 129.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટની રૂપિયામાં આવક 8.5 ટકા વધીને 2,416.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટની રૂપિયામાં આવક 2225 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં સિએટના એબિટડા 332 રૂપિયાથી ઘટીને 137 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિએટના એબિટ માર્જિન 14.9 ટકાથી ઘટીને 5.7 ટકા રહ્યા છે.

L&T Infotech -
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકનો નફો 11 ટકા વધીને 612.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકનો નફો 551.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકની રૂપિયામાં આવક 9.8 ટકા વધીને 4,137.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકની રૂપિયામાં આવક 3,767 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં એલએન્ડટી ઈન્ફોટેકના એબિટડા 648 રૂપિયાથી વધીને 742.6 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકના એબિટ માર્જિન 17.2 ટકા રહ્યા છે.

Tata Comm -
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનનો નફો 7.1 ટકા ઘટીને 395.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનનો નફો 426.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનની રૂપિયામાં આવક 0.3 ટકા વધીને 4,184.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનની રૂપિયામાં આવક 4,174 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ટાટા કૉમ્યુનિકેશનના એબિટડા 2,112.9 રૂપિયાથી ઘટીને 1,082.3 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કૉમ્યુનિકેશનના એબિટ માર્જિન 50.6 ટકાથી ઘટીને 25.8 ટકા રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક
Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી
મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી? મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી?
Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી
Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી