સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

01 ડિસેમ્બર 2021, 08:54 AM

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

મારૂતિ સુઝુકી પર ગોલ્ડમેન સૅક્સ -
ગોલ્ડમેન સૅક્સે મારૂતિ સુઝુકી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹9000 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિસેમ્બરમાં પ્રોડક્શન 80%-85% થશે. સેમિકંડકટરની સપ્લાયમાં હજી સમય લાગી શકે.

એચસીએલ ટેક પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને એચસીએલ ટેક પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1400 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને મજબૂત માગની આશા છે.

ટાઈટન પર મેક્વાયરી -
મેક્વાયરીએ ટાઈટન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3000 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને 10% જ્વેલરી વેચાણ વધવાની આશા છે. કંપનીને ઓમિક્રોનની અસરની ચિંતા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ
બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર
BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359 BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359
Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી
SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે "અધિગ્રહણ" માટે આટલી રકમ એકત્ર કરશે કંપનીઓ