સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

01 ડિસેમ્બર 2021, 08:45 AM

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

F&Oમાં 7 નવા શેર -
ડિસેમ્બર સીરીઝમાં 7 નવા શેરોની F&O માં એન્ટ્રી. ટાટા કોમ, NBCC, RAIN જેવા શેરનો F&O માં સમાવેશ.

MARUTI -
ચીપની અછતથી હરિયાણા, ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદન ઘટશે. ડિસેમ્બરમાં 80-85% પ્રોડક્શનની આશા.

ZOMATO -
ઝોમેટો વિંગ્સ નામથી નવો પ્રોગ્રામ શરૂ. રેસ્ટોરેન્ટ્સને ફન્ડિંગમાં મદદ કરશે. રોકાણકારો માટે પ્લેટફોર્મ બનાવશે.

NMDC -
30 નવેમ્બરથી આર્યન ઓરના ભાવ ઘટાડ્યા. લંપ ઓરના ભાવ ₹5950/ટનથી ઘટાડીને ₹5200/ટન કર્યા. ફાઈન્સના ભાવ ₹4760/ટનથી ઘટાડીને 4560/ટન કર્યા.

ફર્ટિલાઈઝર શેર્સ પર ફોક્સ -
સરકારની 2021-22 માટે સબ્સિડી વધારવાની તૈયારી. ₹1.5 લાખ કરોડથી વધુ સબ્સિડીની યોજના છે. બજેટમાં નક્કી થયેલી રકમથી બમણી સબ્સિડીની શક્યતા છે. ખાદ્યની વધતી કિમતો પર નિયંત્રણ લાવવા નિર્ણય શક્ય છે.

UltraTech Cement -
બિછરપુર કોલ બ્લૉકમાં માઈનિંગ શરૂ થયુ. બિછરપુર બ્લૉકમાં 29 MMTનું રીઝર્વ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ
બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર
BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359 BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359
Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી
SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે "અધિગ્રહણ" માટે આટલી રકમ એકત્ર કરશે કંપનીઓ