comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Buzzing Stocks- આજે ફોક્સમાં રહેવા વાળા HDFC Bank, Avenue Supermarts, HCL Tech અને અન્ય સ્ટૉક્સ

18 ઓક્ટોબર 2021, 08:47 AM

Buzzing Stocks- આજે ફોક્સમાં રહેવા વાળા HDFC Bank, Avenue Supermarts, HCL Tech અને અન્ય સ્ટૉક્સ

આજે એટલે કે 18 ઑક્ટોબરના UltraTech Cement, Larsen & Toubro Infotech, Route Mobile, Alok Industries, Concord Drugs, Craftsman Automation, Gujarat Hotels, Hathway Bhawani Cabletel & Datacom, Hatsun Agro Product, International Travel House, Lloyds Steels Industries, Navigant Corporate Advisors, Sunedison Infrastructure, SVP Global Ventures, Tanfac Industries, Tata Coffee અને Uniply Decor વગેરે કંપનીઓ પોતના સપ્ટેમ્બર 2021 ના ક્વાર્ટરના પરિણામ ઘોષિત કરશે.

HDFC Bank | બેન્કે Q2FY22 માં 8834 કરોડ રૂપિયાના ઉચ્ચ સ્ટેંડઅલોન નફો દર્જ કર્યો જ્યારે Q2FY21 માં નફો 7,513.11 કરોડ રૂપિયા હતો. બેન્કની શુદ્ઘ વ્યાજ આવક 15,776.39 કરોડ રૂપિયાથી વધીને 17,684.39 કરોડ રૂપિયા થઈ ગઈ.

Avenue Supermarts | કંપનીને Q2FY22 માં 418 કરોડ રૂપિયા ઉચ્ચ કંસોલિડેટેડ નફો થયો જ્યારે Q2FY21 માં નફો 198.55 કરોડ રૂપિયા હતો. બેન્કની શુદ્ઘ વ્યાજ આવક 5,306.20 કરોડ રૂપિયાથી વધીને 7,789 કરોડ રૂપિયા થઈ ગઈ.

HCL Technologies | Q2FY22 માં કંપનીના કંસોલિડેટેડ નફો 1.6 ટકા વધીને 3,265 કરોડ રૂપિયા અને કમાણી 2.9 ટકા વધીને 20,655 કરોડ રૂપિયા રહી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gainers & Losers: શરૂઆતી તેજી બાદ બજારમાં ઉપરી સ્તરથી વેચવાલી, આજે આ શેરોમાં રહી સોથી વધારે હલચલ Gainers & Losers: શરૂઆતી તેજી બાદ બજારમાં ઉપરી સ્તરથી વેચવાલી, આજે આ શેરોમાં રહી સોથી વધારે હલચલ
મની મેનેજર: ટેક્સ બચાવવા માટે જાણો આવકવેરાના નિયમો મની મેનેજર: ટેક્સ બચાવવા માટે જાણો આવકવેરાના નિયમો
Zomato Q4 Results: કંપનીની આવક 75% વધી, લૉસ વધને 360 કરોડ રૂપિયા પર પહોંચી Zomato Q4 Results: કંપનીની આવક 75% વધી, લૉસ વધને 360 કરોડ રૂપિયા પર પહોંચી
Rolex rings Q4 Result: નફો 0.3% વધ્યો, આવક 38.4% વધી Rolex rings Q4 Result: નફો 0.3% વધ્યો, આવક 38.4% વધી
ગ્લોબલ માર્કેટ કરતા ભારતમાં કરેક્શન ઓછું: તાહેર બાદશાહ ગ્લોબલ માર્કેટ કરતા ભારતમાં કરેક્શન ઓછું: તાહેર બાદશાહ