સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Buzzing Stocks- આજે ફોક્સમાં રહેવા વાળા HDFC Bank, Avenue Supermarts, HCL Tech અને અન્ય સ્ટૉક્સ

18 ઓક્ટોબર 2021, 08:47 AM

Buzzing Stocks- આજે ફોક્સમાં રહેવા વાળા HDFC Bank, Avenue Supermarts, HCL Tech અને અન્ય સ્ટૉક્સ

આજે એટલે કે 18 ઑક્ટોબરના UltraTech Cement, Larsen & Toubro Infotech, Route Mobile, Alok Industries, Concord Drugs, Craftsman Automation, Gujarat Hotels, Hathway Bhawani Cabletel & Datacom, Hatsun Agro Product, International Travel House, Lloyds Steels Industries, Navigant Corporate Advisors, Sunedison Infrastructure, SVP Global Ventures, Tanfac Industries, Tata Coffee અને Uniply Decor વગેરે કંપનીઓ પોતના સપ્ટેમ્બર 2021 ના ક્વાર્ટરના પરિણામ ઘોષિત કરશે.

HDFC Bank | બેન્કે Q2FY22 માં 8834 કરોડ રૂપિયાના ઉચ્ચ સ્ટેંડઅલોન નફો દર્જ કર્યો જ્યારે Q2FY21 માં નફો 7,513.11 કરોડ રૂપિયા હતો. બેન્કની શુદ્ઘ વ્યાજ આવક 15,776.39 કરોડ રૂપિયાથી વધીને 17,684.39 કરોડ રૂપિયા થઈ ગઈ.

Avenue Supermarts | કંપનીને Q2FY22 માં 418 કરોડ રૂપિયા ઉચ્ચ કંસોલિડેટેડ નફો થયો જ્યારે Q2FY21 માં નફો 198.55 કરોડ રૂપિયા હતો. બેન્કની શુદ્ઘ વ્યાજ આવક 5,306.20 કરોડ રૂપિયાથી વધીને 7,789 કરોડ રૂપિયા થઈ ગઈ.

HCL Technologies | Q2FY22 માં કંપનીના કંસોલિડેટેડ નફો 1.6 ટકા વધીને 3,265 કરોડ રૂપિયા અને કમાણી 2.9 ટકા વધીને 20,655 કરોડ રૂપિયા રહી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ
Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ
Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર
Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર
તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ