સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

જાણો તમારા શૅરો પર નિરવ છેડાની સલાહ

07 સપ્ટેમ્બર 2021, 02:12 PM

જાણો તમારા શૅરો પર નિરવ છેડાની સલાહ

દર્શકોના જવાબ આપણે જાણીશું છે નિર્મલબંગ સિક્યોરિટીઝના નિરવ છેડા પાસેથી.

આઈઆરસીટીસીમાં 2800નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે આઈઆરસીટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 2800નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

જુબિલન્ટ ફૂડવર્કસમાં 3700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે જુબિલન્ટ ફૂડવર્કસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

પાવર ગ્રીડમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે પાવર ગ્રીડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

પીએનબી માંથી બહાર નીકળી જાઓ
નિરવ છેડાનું કહેવુ છે કે પીએનબીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.

ટાઇમ ટેક્નોપ્લાસ્ટ માંથી બહાર નીકળી જાઓ
નિરવ છેડાનું કહેવુ છે કે ટાઇમ ટેક્નોપ્લાસ્ટમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.

કેરેના બેન્કમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે કેરેના બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

બેન્ક ઓફ બરોડામાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RIL Q2 Result: નફો 46% વધીને 15,479 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં પણ 50%નો વધારો RIL Q2 Result: નફો 46% વધીને 15,479 કરોડ રૂપિયા પર રહ્યો, આવકમાં પણ 50%નો વધારો
Jio Platforms Q2 results: રિલાયન્સ જિયોનો નેટ પ્રાફિટ 23.5% વધીને 3528 કરોડ રૂપિયા રહ્યો, આવક 18735 કરોડ રૂપિયા Jio Platforms Q2 results: રિલાયન્સ જિયોનો નેટ પ્રાફિટ 23.5% વધીને 3528 કરોડ રૂપિયા રહ્યો, આવક 18735 કરોડ રૂપિયા
Petrol Diesel Price: આજે ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં તેલના નવા ભાવ Petrol Diesel Price: આજે ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં તેલના નવા ભાવ
Coronavirus Updates: એક દિવસમાં સંક્રામણાના 16,326 નવા કેસ, 666 લોકોની મૃત્યુ Coronavirus Updates: એક દિવસમાં સંક્રામણાના 16,326 નવા કેસ, 666 લોકોની મૃત્યુ
Cryptocurrency Update: 6 ક્રિપ્ટો કૉઈનમાં એખ દિવસમાં આવક 6,39,521.45%નો ઉછાળો, જાણો ડિટેલ્સ Cryptocurrency Update: 6 ક્રિપ્ટો કૉઈનમાં એખ દિવસમાં આવક 6,39,521.45%નો ઉછાળો, જાણો ડિટેલ્સ