સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

જાણો તમારા શૅરો પર નિરવ છેડાની સલાહ

24 ઓગસ્ટ 2021, 02:12 PM

જાણો તમારા શૅરો પર નિરવ છેડાની સલાહ

દર્શકોના જવાબ આપણે જાણીશું છે નિર્મલબંગ સિક્યોરિટીઝના નિરવ છેડા પાસેથી.

ટાટા મોટર્સમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે ટાટા મોટર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

આઈઆરએફસી માંથી બહાર નીકળી જાઓ
નિરવ છેડાનું કહેવુ છે કે આઈઆરએફસીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રાકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.

એસબીઆઈ કાર્ડમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે એસબીઆઈ કાર્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

અનંત રાજમાં 53નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે અનંત રાજમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 53નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

બજાજ ફાઇનાન્સમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે બજાજ ફાઇનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

બજાજ ફિનસર્વમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે બજાજ ફિનસર્વમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

આઈસીઆઈસીઆઈ બેન્કમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

એચડીએફસી બેન્કમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે એચડીએફસી બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

એસબીઆઈમાં રોકાણ જાળવી રાખો
નિરવ છેડાનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?