સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સરળ પેંશન યોજનામાં એક વાર પૈસા આપવા પર મળશે 12000 રૂપિયા મહીના Pension, જાણો તમારો ફાયદો

31 જુલાઈ 2021, 04:03 PM

સરળ પેંશન યોજનામાં એક વાર પૈસા આપવા પર મળશે 12000 રૂપિયા મહીના Pension, જાણો તમારો ફાયદો

LIC Saral Pension Plan: જો તમે પણ પોતાના માટે પેંશન યોજના લેવાનો પ્લાન કરી રહ્યા છો તો ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની સરળ પેંશન યોજનાની પસંદગી કરી શકો છો. LIC ની આ યોજનામાં તમને ફક્ત એકવાર પ્રીમિયમ આપવાનું છે અને તેની બાદ 60 વર્ષની બાદ દર મહીને 12000 રૂપિયા પેંશન મેળવી શકે છે. આ પેંશનના પૈસા તમાને જીવનભર મળશે.

LIC સરળ પેંશન યોજના

લાઈફ એન્યુટી વિદ 100 ટકા રિટર્ન ઑફ પરચેઝ પ્રાઈઝ- લાઈફ એન્યુટી વિદ 100 ટકા રિટર્ન ઑફ પરચેઝ પ્રાઈઝ (Life Annuity with 100 percent return of purchase price) આ પેંશન સિંગલ લાઈફ માટે છે, એટલે કે આ પેંશન યોજના કોઈ એક વ્યક્તિથી જોડાયેલી રહેશે. પેંશનધારી જ્યાં સુધી જીવિત રહેશે, તેને પેંશન મળતુ રહેશે. ત્યાર બાદ નૉમિનીને બેઝ પ્રીમિયમ મળી જશે.

પેંશન યોજના જૉઈન્ટ લાઈફ- પેંશન યોજના જૉઈન્ટ લાઈફ માટે આપવામાં આવે છે. તેમાં પેંશન પતિ-પત્નિ બન્નને મળે છે. તેમાં પતિ કે પત્ની જે પણ લાંબા સમય સુધી જીવિત રહે છે, તેને પેંશન મળે છે. જ્યારે બન્ને જ નહીં રહે તો નૉમિનીને બેઝ પ્રાઈઝ મળશે.

સરળ પેંશન યોજનાની ખાસિયત..

1 વીમાધારક માટે પૉલિસી લેતા જ તેના પેંશન શરૂ થઈ જશે.

2 હવે તમારા પર નિર્ભર રહેશે કે તમે દર મહિને પેન્શન ઈચ્છો છો કે ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક. તમારે આ વિકલ્પ જાતે પસંદ કરવો પડશે.

3 આ પેન્શન યોજના ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકાય છે.

4 આ યોજનામાં ઓછામાં ઓછું 12000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

5 આ યોજના 40 થી 80 વર્ષના લોકો માટે છે.

6 આ યોજનામાં, પોલિસી ધારકને પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી કોઈપણ સમયે લોન મળશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Small & Midcap Mantra: આ આઈટી કંપનીએ 1 વર્ષમાં આપ્યુ 350% રિટર્ન, જાણો શું હજુ વધારે બાકી છે દમ Small & Midcap Mantra: આ આઈટી કંપનીએ 1 વર્ષમાં આપ્યુ 350% રિટર્ન, જાણો શું હજુ વધારે બાકી છે દમ
રાકેશ ઝુનઝુનવાલાએ આ ટેક્સટાઈલ શેરોમાં ઘટાડ્યો પોતાનો હિસ્સો, શું છે તમારી પાસે રાકેશ ઝુનઝુનવાલાએ આ ટેક્સટાઈલ શેરોમાં ઘટાડ્યો પોતાનો હિસ્સો, શું છે તમારી પાસે
નવા IT પોર્ટલમાં 3 કરોડ ટેક્સપેયર્સએ ટ્રાન્ઝેક્શન કર્યો અને 1.5 કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યા: Infosys નવા IT પોર્ટલમાં 3 કરોડ ટેક્સપેયર્સએ ટ્રાન્ઝેક્શન કર્યો અને 1.5 કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યા: Infosys
Paras Defence IPO: બમ્પર સબ્સક્રિપ્શન, છેલ્લા દિવસ સુધી 304.26 ગુણો સબ્સક્રાઇબ કર્યું ઇશ્યૂ Paras Defence IPO: બમ્પર સબ્સક્રિપ્શન, છેલ્લા દિવસ સુધી 304.26 ગુણો સબ્સક્રાઇબ કર્યું ઇશ્યૂ
Evergrandeના ડિફૉલ્ટની આશંકાની વચ્ચે ચીને ફાઇનેન્શિયલ સિસ્ટમમાં 17 અરબ લગાવ્યા Evergrandeના ડિફૉલ્ટની આશંકાની વચ્ચે ચીને ફાઇનેન્શિયલ સિસ્ટમમાં 17 અરબ લગાવ્યા