સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે: યોગેશ ભટ્ટ

09 જુલાઈ 2021, 11:34 AM

હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે: યોગેશ ભટ્ટ

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. થર્ડ વેવને કારણે વૈશ્વિક અસર જોવા મળે તેવું અનુમાન. આ સ્તર પર ટકવા માર્કેટને મજબૂત પરિણામોની જરૂર. રોકાણકારોનો વિશ્વાસ ટકી રહે તે ખૂબ જરૂરી છે. 6-7 વર્ષમાં મોટા કરેક્શન આવ્યા છે. છેલ્લાં અમુક વર્ષોમાં સારા વળતર મળ્યા છે.

યોગેશ ભટ્ટના મતે સારા ફંડામેન્ટલવાળા સ્ટોકમાં રોકાણ કરતા રહેવું જોઈએ. હાલના માર્કેટમાં ધીરજ અને શિષ્ટતા રાખવી જરૂરી. નાના સેક્ટરમાં ઘણી એક્શન જોવા મળી છે. ટેક્સટાઈલ, કેમિકલ જેવા નાના સેક્ટરમાં સારા પ્રદર્શનની આશા છે. શુગરમાં સારી તેજી જોવા મળી છે. કોમોડિટીમાં સાયકલ ડાઉન હોય ત્યારે રોકાણ કરવું જોઈએ.

યોગેશ ભટ્ટનું માનવુ છે કે કોમોડિટીમાં ઉછાળો છે ત્યાં વેચવાલી કરી નફો બાંધવો જોઈએ. કેબિનેટનુ વિસ્તરણ માર્કેટની અપેક્ષા મુજબ થયું છે. હાલમાં સરકારનો અભિગમ રોજગાર નિર્માણ કરવાનો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં સરકારના પગલાને લીધે માગ આવી. રિયલ એસ્ટેટનો સમય હવે શરૂ થયો છે. વર્ક ફ્રોમ હોમને કારણે પણ ઘરોની માગમાં વધારો થયો.

યોગેશ ભટ્ટના મુજબ રિયલ એસ્ટેટ રોકાણકારોના રડારમાં હોવું જોઈએ. EVની માગ ધીમે ધીમે વધી રહી છે. EVનું ચલણ આવતા 2-3 વર્ષ લાગશે. EVના વિકાસમાં સરકારી કંપનીઓ પણ ભાગ લેશે. કોર્પોરેટે છેલ્લા FYમાં દેવું ઓછું કરવા પર ભાર આપ્યું. આની સીધી અસર ક્રેડિટ ગ્રોથ પર અસર જોવા મળશે. NPAની ચિંતા વધતા પ્રોવિઝન વધતા દેખાશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gainers & Losers: બજારમાં આજે રહ્યું નફાનો મંગળવાર, આ શેરોમાં રહી સૌથી મોટી હલચલ Gainers & Losers: બજારમાં આજે રહ્યું નફાનો મંગળવાર, આ શેરોમાં રહી સૌથી મોટી હલચલ
Reliance Industriesને અબુ ધાબીની કેમિકલ કંપનીની સાથે કર્યું 2 અરબ ડૉલરનું પ્રોડક્શન JV Reliance Industriesને અબુ ધાબીની કેમિકલ કંપનીની સાથે કર્યું 2 અરબ ડૉલરનું પ્રોડક્શન JV
પ્રોપર્ટી બજાર: સંકલ્પ ગ્રેસ 3નો સેમ્પલ ફ્લેટ પ્રોપર્ટી બજાર: સંકલ્પ ગ્રેસ 3નો સેમ્પલ ફ્લેટ
લિસ્ટેડ કંપનીઓનું મર્જર અને એક્વિઝિશન હવે થશે સરળ, SEBIએ ડિલિસ્ટિંગના નિયમોમાં કર્યો ફેરફાર લિસ્ટેડ કંપનીઓનું મર્જર અને એક્વિઝિશન હવે થશે સરળ, SEBIએ ડિલિસ્ટિંગના નિયમોમાં કર્યો ફેરફાર
Multibagger Stock: આ શેરએ રોકાણકારોને કરી દીધા માલામાલ, ફક્ત 16 મહીનામાં 1 લાખ રૂપિયા બની ગયા 1 કરોડ રૂપિયા Multibagger Stock: આ શેરએ રોકાણકારોને કરી દીધા માલામાલ, ફક્ત 16 મહીનામાં 1 લાખ રૂપિયા બની ગયા 1 કરોડ રૂપિયા