સાઈન ઈન | રજીસ્ટર
09 જુલાઈ 2021, 11:08 AM
આવો જાણીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.Marico: ખરીદો લક્ષ્યાંક - 550 રૂપિયા, સ્ટોપલૉસ - 525 રૂપિયા.Granules: ખરીદો લક્ષ્યાંક - 365 રૂપિયા, સ્ટોપલૉસ - 336 રૂપિયા.