સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રિલાયન્સ કમ્યુનિકેશન્સ: સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી

16 એપ્રિલ 2018, 05:32 PM

રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં આજે ઘટાડા સાથે કારોબાર હતો. સુપ્રીમ કોર્ટ તરફથી કંપનીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કંપનીને સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી છે. એનસીએલએટી એટલે કે નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલથી રિલાયન્સ કમ્યુનિકેશન્સને ટાવર એસેટ્સ વેચવા મંજૂરી મળી હતી.

જોકે એનો વિરોધ કરતાં એચએસહીસી અને અમુક માઇનૉરિટી શૅરહોલ્ડર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમે આ નિર્ણય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કંપનીએ ઑપ્ટિકલ ફાઇબર કારોબાર વેચવા રિલાયન્સ જીયો સાથે કરાર કર્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા
ગૅટ રિચ વિથ આશ્કા: ભાવિનભાઈ માટે નાણાંકિય આયોજન
ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત
પ્રોપર્ટી બજાર: રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ
POCSO એક્ટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા