સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સરકારી બેન્કોમાં તેજી, શું છે કારણ

13 માર્ચ 2018, 01:41 PM

આજે પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં જોરદાર તેજી છે. ખાસ કરીને બેન્ક ઑફ બરોડા અને બેન્ક ઑફ ઇન્ડિયા જેવા સ્ટૉક્સમાં સૌથી વધુ તેજી છે. બન્ને બેન્કના ચીફે અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

બેન્ક ઑફ બરોડાના મતે પીએનબી કૌભાંડમાં તેમનું કોઈ એક્સપોઝર નથી અને એનપીએ રિકવરીના નવા નિયમથી ટૂંકાગાળે એનપીએના આંકડા વધી શકે.

જ્યારે બેન્ક ઑફ ઇન્ડિયાના મૅનેજમેન્ટે કહ્યું છે કે તેમણે 7000 કરોડ રૂપિયાના એનપીએ રિકવર કર્યા છે અને નાણાકીય વર્ષ 19 માટે આઉટલુક પોઝિટિવ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10200 ની નીચે બંધ, સેન્સેક્સ 253 અંક લપસ્યો
ચિંતાના માહોલમાં ઘટાડો સંભવ, લાંબી અવધિનો લગાવો દાંવ
ભારતમાં કોર્પોરેટ સેક્ટરની કામગીરી સુધરતી જોવા મળી: દિપક જસાણી
બિઝનેસમાં સારો પ્રોફીટ મળવાની અપેક્ષા: સંધાર ટેક્નોલૉજીસ
કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર