સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ભારત સામે આખરે ઝૂક્યું પાકિસ્તાન

13 ફેબ્રુઆરી 2018, 01:57 PM

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના દબાણમાં આવીને હાફિઝ સઈદને આતંકવાદી માની લીધો છે, પાકિસ્તાને પોતાના કાયદામાં ફેરફાર કરીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ પછી જમાત-ઉદ-દાવાના મુખ્યા હાફિઝ સઈદને આતંકવાદી માની લીધો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક અધ્યાદેશ બહાર પાડ્યો છે, જેનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધિત આતંકીઓ અને લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા અને તાલિબાન જેવા આતંકી સંગઠનો પર લગામ લગાવવાનો છે. અત્યાર સુધી હાફિઝ સઈદને માત્ર આતંકીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 323 અંક ઉછળીને બંધ, નિફ્ટી 10500 ની નજીક
માર્કેટ માટે લાંબાગાળાનો વ્યૂ પૉઝિટીવ: રૂપેશ પટેલ
EDએ ત્રીજી વખત નીરવ મોદીને સમન પાઠવ્યા
આઈસીએઆઈ તરફથી ઑડિટર્સને ફટકારવામાં આવી નોટિસ
બિઝનેસમાં 25%નું ગ્રોથ યથાવત રાખવાની આશા: જેએચએસ સ્વેનગાર્ડ