સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Co-Presenting Sponsor

Associate Sponsors

ઈન્ફોસિસ ને ₹5129 કરોડનો નફો

12 જાન્યુઆરી 2018, 04:09 PM

ઈન્ફોસિસે ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.  નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 37.6 ટકા વધીને 5129 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 3726 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની આવક 1.3 ટકા વધીને 17794 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની આવક 17567 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 1 ટકા વધીને 275.5 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 272.8 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ 4246 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 24.2 ટકાના મુકાબલે 24.3 ટકા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના સ્ટેન્ડઅલોન એટ્રીશન દર 17.2 ટકાથી ઘટીને 15.8 ટકા રહ્યા છે જ્યારે કંસોલિડેટેડ એટ્રિએશન દર 15.8 ટકા રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ કુલ 12622 નવી નિયુક્તિઓ કરી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને રૂપિયા 9423 કરોડનો નફો
પ્રોપર્ટી ગુરૂ: બજેટ પાસેથી પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા
આનંદીબેન પટેલ બનશે મધ્યપ્રદેશના રાજ્યપાલ
પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન
ગેરલાયક ઠરી શકે છે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યો