સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કપિલ સિબ્બલ ગુજરાતમાં પ્રચાર નહીં કરે

07 ડિસેમ્બર 2017, 01:29 PM

રામ મંદિરના વિવાદમાં ફસાયા બાદ કોંગ્રેસે કપિલ સિબ્બલને ગુજરાત પ્રચારમાં ઉતારવાના નિર્ણયને મોફુક રાખ્યો છે. ગઇકાલે વડાપ્રધાન મોદી અને અમિત શાહના પ્રહારો બાદ કપિલ સિબ્બલે પણ પ્રતિક્રિયા આપી હતી પરંતુ આ વિવાદથી કોંગ્રેસને નુકસાન ન થાય તે માટે કોંગ્રેસે ગુજરાત પ્રચારમાં તેને ન ઉતારવાનો નિર્ણય લીધો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10330 ની ઊપર બંધ, સેન્સેક્સ 216 અંક ઉછળો
માર્કેટની નજર ચૂંટણી પરિણામ પર
નોટબંધીની અસરથી અર્થતંત્ર હજુ સુધી સંપૂર્ણ મુક્ત થયું નથી: મિહીર વોરા
શેલ્બી હૉસ્પિટલ્સની નબળી લિસ્ટિંગ, ₹239.7 પર લિસ્ટ
એર ઈન્ડિયામાં વિદેશી રોકાણને મંજૂરી મળી શકે