સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટી 1 વર્ષમાં 11,300 સુધી જઈ શકે: શૈલેન્દ્ર કુમાર

07 ડિસેમ્બર 2017, 10:40 AM

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાથી વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સમાં 100 અંકોથી વધારાની તેજી આવી છે, જ્યારે નિફ્ટી 10080 ની ઊપર પહોંચ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું નાર્નોલિયા વેલોક્સ એડવાઇઝર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શૈલેન્દ્ર કુમાર પાસેથી.

શૈલેન્દ્ર કુમારનું કહેવુ છે કે માર્કેટ હાલમાં એક રેન્જમાં ચાલી રહ્યુ છે. નિફ્ટી 1 વર્ષમાં 11,300 સુધી જઈ શકે. બજારમાં હાલમાં થોડો ઘટાડો આવવો જરૂરી હતો. રિટેલમાં ટ્રેન્ટ અને પીસી જ્વેલર પર પસંદગી છે. એનબીએફસીમાં હાલ ખરીદીની સલાહ છે. લાંબાગાળે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ્સ પર ખરીદીની સલાહ છે.

શૈલેન્દ્ર કુમારના મતે પીએસયુ બેન્કને મર્જર કરવાનો નિર્ણય લાભદાયી રહેશે. હાઉસિંગ ફાઈનાન્સના આગામી સમયમાં સારા પરિણામ આવે તેવુ લાગી નથી રહ્યુ. સરકારનો જીએસટી લાગુ કરવાનો નિર્ણય ખુબ જ મહત્વનો છે. ગુજરાત ચૂંટણીની માર્કેટ પર બહુ મોટી અસર જોવા મળશે નહી.

શૈલેન્દ્ર કુમારના મુજબ આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ધણા મોટા ફેરફાર જાવા મળશે. જીએસટી થી 3-4 વર્ષમાં ધણા મોટા લાભ જોવા મળશે. ક્રૂડ અને ડોલર રેન્જબોન્ડમાં રહેશે તેવી ધારણા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10000 ની નીચે બંધ, સેન્સેક્સ 409 અંક તૂટ્યો
આઈપીઓ: હવે શું કરવું?
હવે Q4ના પરિણામ આવવાના શરૂ થશે, જે ઘણા સારા આવવાની ધારણા
વિશ્વમાં થનારું ટ્રેડ વોર સંભવત: ટેકનોલોજી માટે રહેશે
આગળ માર્કેટ 9700-9900ના વચ્ચે નિફટીનો મિડિયમ ટર્મ સપોર્ટ એરિયા: પ્રદીપ પંડયા