સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ઇન્ડસ્ટ્રીએ પકડી રફતાર, આઈઆઈપી વધીને 4.3%

12 ઓક્ટોબર 2017, 06:16 PM

ઇન્ડસ્ટ્રીએ એક વારે ફરી રફતાર પકડી છે. ઓગસ્ટ મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એટલે આઇઆઇપી ગ્રોથના આંકડાને જોઇ ને એવુ લાગી રહ્યું છે. ઓગસ્ટમાં આઈઆઈપી ગ્રોથ વધીને 4.3% રહી છે. તો જુલાઇ માં આઈઆઈપી ગ્રોથ 1.2% રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર એપ્રિલ-ઓગસ્ટમાં આઈઆઈપી ગ્રોથ 5.9% થી ઘટીને 2.2% રહી છે.

એગસ્ટમાં માઇનિંગ સેક્ટરની ગ્રોથ સારી રહી છે. મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં માઇનિંગ સ્કેટરની ગ્રોથ 4.8% થી વધીને 9.4% રહ્યી છે. ઇલેક્ટ્રીસિટી સેક્ટરના ગ્રોથમાં પણ વધારો જોવા મળ્યો છે. મહિના દર મહિના આધાર પર ઓગસ્ટમાં ઇલેક્ટ્રીસિટી સેક્ટરની ગ્રોથ 6.5% થી વધીને 8.3% રહી છે. મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ 0.1% થી વધીને 3.1% રહ્યા છે.

મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં કેપિટલ ગૂડ્સની ગ્રોથ -1% થી વધીને 5.4% રહ્યા છે. મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં પ્રાઇમરી ગૂડ્સની ગ્રોથ -2.3% થી વધીને 7.1% રહ્યા છે. મહિના દર મહિનાના આધાર પર જુલાઇમાં ઇન્ટરમીડિએટ ગૂડ્સની ગ્રોથ -1.8% થી વધીને -0.2% રહ્યા છે. મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની ગ્રોથ -1.3% થી વધીને 1.6% રહ્યા છે. મહિના દર મહિનાના આધાર પર ઓગસ્ટમાં કન્ઝ્યુમર નૉન-ડ્યુરેબલ્સની ગ્રોથ 3.4% થી વધીને 6.9% રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
એક્સિસ બેન્કનો નફો 35.5% વધ્યો, વ્યાજ આવક 0.6% વધી
વિપ્રોને રૂપિયા 2190 કરોડનો નફો
કયા સેક્ટર પર કરે ફોકસ ક્યા બનશે પૈસા
આ ધનતેરસ કરો સોનામાં રોકાણ
વેચી સકે છે જેપી પાવર, 5 બિડ વેચાય છે