સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

મનન દેસાઈ સાથે રૂબરૂ

12 ઓગસ્ટ 2017, 04:07 PM

માતા 40 વર્ષના હતા ત્યારે મનનનો જન્મ થયો. મુંબઈ આવીને ઘણુ સારુ લાગે છે. જીવનમાં ચેલેન્જીસ તો ઘણા છે. કોમેડિયનના જીવનમાં ટ્રેજેડી તો હોય જ છે. બાળપણથી કોમેડી કરતો. બાળપણ ચાલી જેવા વિસ્તારમાં રહ્યો. બાળપણમાં પિતા સાથે લડતો. 17 વર્ષનો હતો ત્યારે જ પિતા અવસાન પામ્યા. આ સમયે પિતાનો સાથ જરૂરી હતો.

કોલ સેન્ટરમાં કામ કર્યુ છે. સાઈબર કાફેમાં કામ કર્યુ છે. રેડિયો મિર્ચીમાં ઓડિશન આપ્યું. 19 વર્ષે યંગેસ્ટ RJ બન્યો. પ્રાઈમટાઈમનો શો કરવા મળ્યો. ભણવામાં રસ ઓછો હતો. બીકોમ ભણ્યો છું. ATKT ઘણી આવી. સંગીતમાં ઘણો રસ છે. પિતા સંગીતમાં ખુબ કામ કરતા. વડોદરામાં મ્યુઝીક શોપ છે. ગ્રામોફોન રેકોર્ડનું મોટુ કલેક્શન હતું.

પિતાએ શોખને વ્યવસાય બનાવતા શિખવ્યું. મને દરેક પ્રકારનું સંગીત પસંદ છે. કોમેડી જીવનમાં પ્રેક્ટિકલ અપ્રોચ આપે છે. હાલની સ્થિતી પર જોક બનાવુ છું. પિતા બનવું પણ મારા માટે ટાસ્ક હતું. આપણા સમાજમાં સ્ત્રીને જે દરજ્જો મળવો જોઈએ તે નથી મળતો. અમે એક જ રેડિયો સ્ટેશનમાં કામ કરતા.

અમે ટ્રેઈનિંગમાં મળ્યાં. વિદ્યા સાઉથ ઈન્ડિયન છે. વિદ્યા સુરતથી છે. ગુજરાતી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે ખુબ જોક બને છે. ફેમિનીઝમ ઘણુ સારુ છે. મારી કારકિર્દીનો શ્રેય મારી પત્નીને જાય છે. કોમેડી ફેક્ટરી અમે સાથે શરૂ કરી. તે શરૂ કરવામાં તેનો પૂરો સહયોગ છે. કોમેડીમાં લાઈવ ઓડિયન્સ છે. લાઈવ રિએક્શન મળે ત્યારે પરિસ્થીતી બદલાય. લાઈવ ઓડિયન્સના રિએક્શન સારા ન પણ મળે. માતા દરેક પરિસ્થીતી માટે સજાગ રહેવા કહેતા હોય.

પિતાનાં મૃત્યુ બાદ કોમેડી શૉ જોઇ હળવાશ અનુભવતા. ઇન્ટરનેટ પર કોમેડી વિડીયો જોતા. સ્ટેન્ડ અપ કોમેડી કરવાની ઇચ્છા છે. 2011માં પહેલો સ્ટેન્ડ અપ કોમેડી શૉ કર્યો હતો. પહેલા શૉ ફુલ રહ્યો હતો. કોઇની કળાથી પ્રેરણા લઇ શકાય કોપી ન કરવી જોઇએ. પોતાની YouTube ચેનલ છે. મનન હાલ ઘણા કોમિડી શૉ કરે છે. હસતા હસતા જીવવાથી જીવન સફળ બને છે. કોમેડી ફેક્ટરીમાં હાલ 8-9 સભ્ય છે.

હવે ફુલફ્લેજ કંપની શરૂ થશે. કોમેડી ઇન્ડસ્ટ્રી હવે અપકમિંગ છે. મનનનો નવો કોમેડી શૉ આવશે. કોમિડીના અલગ અલગ ઝોનર હોય છે. કોમિડીના અલગ પ્રકાર છે. દર્શકોની રૂચિ પ્રમાણે કોમિડી કરી શકાય.

ઇન્ટરનેટને કારણે કલાકારોને પ્લેટફોર્મ મળે છે. લોકો TouYube પર વધુ જુએ છે. દરેક કલાકારનાં ચાહકો હોય છે. સ્ટેજ પર જવા પહેલા હોમવર્ક કરી ને જવું પડે. લોકો સેન્સ ઓફ હ્યુમરને સમજ નથી શકતા. બોર્ડરની કોમેડી પર સૈનિકો ઘણુ હસ્યાં. દર્શકોને અલગ અલગ પ્રકારનો આનંદ આપવો જોઇએ. ગુજરાતી કોમેડીમાં ઘણો સ્કોપ હતો. સાઇરામ દવેની કોમેડી પસંદ છે. ગુજરાતી કોમેડીમાં નવિનતાની જરૂર છે.

અશુદ્ધ ગુજરાતી નામથી પ્રોગામ કર્યો. તેનો પ્રતિસાદ સાદ સારો મળ્યો છે. ચોર બની થનગાટ કરે નવી ફિલ્મ. માનસિક બિમારી વિષય પર મુવી. ચોરી કરવાની આદત પર મુવી. અમિત મિસ્ત્રી મુખ્ય કલાકાર. 2 વર્ષ પહેલા મુવી માટે અપ્રોચ કર્યો હતો. મનને મુવીમાં ગીત ગાયુ છે. એક રાતમાં ગીત તૈયાર કર્યું. સચિન-જીગર સાથે ગીત બનાવ્યું. મનનનું રૅપ સોગ. સારી મુવી ઘણી ઓછી આવે છે. મનને મુવીની સ્ક્રિપ્ટ લખી છે.

કોમેડી શો વધારાશે. દેશની બહાર વસતા ગુજરાતીઓ માટે શો કરવા છે. YouTube પર ઘણુ કરવું છે. વેબ સિરિઝ કરવાની ઇચ્છા છે. જોક પોતાના  હોવા જોઇએ. બીજાની જૉક્સ ઉઠાવવાનો વિરોધ છે. વેબ સિરિઝ કરવાની ઇચ્છા છે. જોક પોતાના  હોવા જોઇએ. બીજાની જૉક્સ ઉઠાવવાનો વિરોધ છે. ચોરી કરવાની આદત પર મુવી. અમિત મિસ્ત્રી મુખ્ય કલાકાર. 2 વર્ષ પહેલા મુવી માટે અપ્રોચ કર્યો હતો. મનને મુવીમાં ગીત ગાયુ છે.

એક રાતમાં ગીત તૈયાર કર્યું. સચિન-જીગર સાથે ગીત બનાવ્યું. મનનનું રૅપ સોગ. સારી મુવી ઘણી ઓછી આવે છે. મનને મુવીની સ્ક્રિપ્ટ લખી છે. કોમેડી શો વધારાશે. દેશની બહાર વસતા ગુજરાતીઓ માટે શો કરવા છે. YouTube પર ઘણુ કરવું છે. વેબ સિરિઝ કરવાની ઇચ્છા છે. જોક પોતાના  હોવા જોઇએ. બીજાની જૉક્સ ઉઠાવવાનો વિરોધ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ-નિફ્ટી સપાટ થઈને બંધ, મિડકેપ-સ્મૉલકેપમાં વેચવાલી
માર્કેટ 9700-10,200 વચ્ચેની રેન્જમાં માર્કેટ કંસોલિડેટ થઈ શકે: દેવેન ચોક્સી
સીઈઓ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી
અમેરિકામાં જોવા મળ્યું સંપૂર્ણ સૂર્ચ ગ્રહણ
માઈક્રોમેક્સનો કેનવાસ ઈન્ફીનીટી સ્માર્ટફોન લોન્ચ